Skip to main content

Posts

Showing posts from April, 2021

EBOOK - Bharat nu Bandharan (Constitution of India) for All Competitive Exams ..

EBOOK - Bharat nu Bandharan (Constitution of India) for All Competitive Exams .. સ્ટાર એજ્યુકેશન દ્વારા હાલ આપના માટે સ્પર્ધાત્મક પરીક્ષા ના વિષય ભારત ના બંધારણ પર EBOOK તૈયાર કરવા માં આવી છે.  માત્ર 50 રૂપિયા ની કિમત માં આ ઇ બુક ને તમે ઓર્ડર કરી ને તમારા ઈમેલ આઈડી માં PDF ફોર્મેટ માં મેળવી શકો છો.  ઇ બુક માં સંપૂર્ણ ભારત નું બંધારણ વિગતવાર માહિતીઓ સાથે તૈયાર કરેલ છે.  તેમજ લેટેસ્ટ બંધારણીય સુધારાઓ અને હાલ માં બંધારણ ના વિવિધ હોદ્દા ઑ માં થયેલ નવી નિયુક્તિઓ પણ કવર કરેલ છે. જે કરંટ અફેર ના વિષય ની દ્રષ્ટિ એ પણ અગત્ય નું છે.  આ ઇ બુક વર્ગ 3 ની તમામ સ્પર્ધાત્મ્ક પરીક્ષા ને અનુલક્ષી ને તૈયાર કરેલ છે.  ભારત ના બંધારણ ની ઇ બુક વિષે :  Publication : Star Education by Hardik Chhatbar Author : Hardik Chhatbar Published Date : 12 June 2021 Price : 50 Rs File Size : 2.1 Mb Total Pages : 125 નીચેની લિન્ક પર ક્લિક કરી ને ભારત ના બંધારણ ની સેમ્પલ PDF ડાઉનલોડ કરી શકાશે જેમાં EBOOK ના થોડા પેજ સેમ્પલ તરીકે મૂકેલા છે..સંપૂર્ણ PDF મેળવવા માટે PayNow ના બટન પર ક્લિક કરી ને 50 રૂપિયા નું પેમેન્ટ કરવા નું

Star Education E-Magazine for Current Affairs in Gujarati Set 62 (Dt. 01/04/2021 to 08/04/2021) - April 2021

Star Education E-Magazine for Current Affairs in Gujarati Set 62  (Dt. 01/04/2021  to 08/04/2021) - April  2021 In this E Magazine / E- Book Current Affairs of 1st Week of April 2021 is Covered. This Magazine created for GPSC, GSSSB, High Court, Bank Exams, Police Constable, PSI, ASI, like all Examinations. આ ઇ મેગેઝીન માં  એપ્રિલ મહિના ના પહેલા અઠવાડીયા ના કરંટ અફેર (વર્તમાન પ્રવાહો)  નો સમાવેશ કરેલ છે જેમાં તારીખ : 01 એપ્રિલ 2021 થી 08 એપ્રિલ  2021 સુધી ના વર્તમાન પ્રવાહો કવર કરેલા છે.                                            April 2021 Weekly Current Affairs in Gujarati for GPSC In this E- Magazine we cover 30+ Current Affairs Topics (Detailed)  in Gujarati Language , 80+ One Liner QUICK NEWS,  and Self Study MCQ for Practice Purpose.. ઇ મેગેઝીન માં સંપૂર્ણ પણે ગુજરાતી ભાષા માં કરંટ અફેર કવર કરેલા છે જેમાં વિગત વાર કરંટ અફેર , MCQ અને વાનલાઇનર ક્વીક ન્યૂઝ નો સમાવેશ કરવા માં આવેલો છે.  Star Education PDF Subscription Just Rs 300/- ઇ મેગેઝીન ની માહિતી નીચે મુજબ છે તેમજ સેમ્પલ PDF ની