EBOOK - Bharat nu Bandharan (Constitution of India) for All Competitive Exams ..
સ્ટાર એજ્યુકેશન દ્વારા હાલ આપના માટે સ્પર્ધાત્મક પરીક્ષા ના વિષય ભારત ના બંધારણ પર EBOOK તૈયાર કરવા માં આવી છે. માત્ર 50 રૂપિયા ની કિમત માં આ ઇ બુક ને તમે ઓર્ડર કરી ને તમારા ઈમેલ આઈડી માં PDF ફોર્મેટ માં મેળવી શકો છો.
ઇ બુક માં સંપૂર્ણ ભારત નું બંધારણ વિગતવાર માહિતીઓ સાથે તૈયાર કરેલ છે. તેમજ લેટેસ્ટ બંધારણીય સુધારાઓ અને હાલ માં બંધારણ ના વિવિધ હોદ્દા ઑ માં થયેલ નવી નિયુક્તિઓ પણ કવર કરેલ છે. જે કરંટ અફેર ના વિષય ની દ્રષ્ટિ એ પણ અગત્ય નું છે.
આ ઇ બુક વર્ગ 3 ની તમામ સ્પર્ધાત્મ્ક પરીક્ષા ને અનુલક્ષી ને તૈયાર કરેલ છે.
ભારત ના બંધારણ ની ઇ બુક વિષે :
- Publication : Star Education by Hardik Chhatbar
- Author : Hardik Chhatbar
- Published Date : 12 June 2021
- Price : 50 Rs
- File Size : 2.1 Mb
- Total Pages : 125
પેમેન્ટ કર્યા બાદ 24 કલાક માં ઇ બુક તમારા ઈમેલ ID માં આવી જશે.
કોઈ પણ પ્રકાર ના પ્રશ્નો માટે Whatsapp helpline નંબર નો સંપર્ક કરો : 9427207162
નીચેની લિન્ક માં Paynow ના બટન પર ક્લિક કરી ને ઓર્ડર કરી શકો છો.
Comments
Post a Comment