Star Education PDF Subscription
Star Education Louch PDF Subscription for Current Affairs in Gujarati. Subscription cover Weekly , Monthly , Yearly Current Affairs PDF for verious Exams of GPSC and GSSSB like Nayab Chitnis, Mamlatdar, Talati, Binsachivalay , Junior Clerk, Senior Clerk , Dyso, STI, PSI, ASI, Constable Exams
સ્ટાર એજ્યુકેશન દ્વારા હાલ માં PDF સ્બસ્ક્રિપ્શન લોન્ચ કરવા માં આવેલું છે જેમાં ગુજરાત માં લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માં વર્તમાન પ્રવાહ (કરંટ અફેર) ના વિષય પર સાપ્તાહિક , માસિક અને વાર્ષિક કરંટ અફેર ની PDF આપના ઇ મેઈલ આઈડી માં મેળવી શકો છો.
Star Education YouTube Channel Provide Free PDF Since 2 Year and Since 1 Year Star Education Proviede Weekly E Magazine Free of Cost but now we decided to be paid our content. we announce small amount for our PDF
સ્ટાર એજ્યુકેશન દ્વારા છેલ્લા 2 વર્ષ થી વિના મૂલ્યે યુટ્યુબ પર વિડીયો લેકચર આપવા માં આવે છે તેમજ છેલ્લા એક વર્ષ (2020માં) થી સાપ્તાહિક ઇ મેગેઝીન પણ વિના મૂલ્યે આપવા માં આવેલ હતી.
Current Affairs PDF Subscription for 3 Month (WEEKLY + Monthly E Magazine) - 111 /-
Current Affairs PDF Subscription for 6 Month (WEEKLY + Monthly E Magazine) - 229/-
Current Affairs PDF Subscription for 12 Month (WEEKLY + Monthly E Magazine) - 429 /-
Current Affairs PDF Subscriotion for 24 Month (WEEKLY + Monthly E Magazine) - 559 /-
About Star Education PDF Subscription :
- All PDF will be sent to Your Email Id Which you provided us at the time of payment.
- સ્ટાર ઈજયુકેશન નું PDF સબ્સ્ક્રિપ્શન લેનાર ને તમામ pdf તેમના ઈમેલ માં મોકલવા માં આવશે.
- All Monthly, Weekly and Yearly Emagazine / Ebook for Current Affairs in Gujarati are free for Star Education PDF Subscriber
- જે લોકો એ સ્ટાર એજ્યુકેશન નું pdf સબ્સ્ક્રિપ્શન લીધેલ છે તે લોકો ને તમામ સાપ્તાહિક ,માસિક ઇ મેગેઝીન મફત માં આપવા માં આવશે.
- જે તારીખ થી પેમેન્ટ કરવા માં આવશે તે પછી ની તારીખ પછી થી લોન્ચ થનાર ઇ મેગેઝીન pdf સબ્સ્ક્રિપ્શન હેઠળ આપવા માં આવશે એ પહેલા ની તમામ ઇ મેગેઝીન વેબસાઇટ પર થી ખરીદવા ની રહેશે.
- (Note- Daily Current Affairs PDF not a Part of Subscription and also we are going to stop daily current affairs pdf)
2022 ki current affairs ki PDF abhi hai
ReplyDelete